ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકચંદ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકચંદ-૩'''</span> [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તિલકચંદ-૨
|next =  
|next = તિલકવિજય
}}
}}

Latest revision as of 07:21, 15 August 2022


તિલકચંદ-૩ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિ (ઈ.૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.[ર.ર.દ.]