અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અવિનાશ વ્યાસ/માડી, તારું કંકુ ખર્યું ને —: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
HardikSoni (talk | contribs) (Created page with "<poem> માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|માડી, તારું કંકુ ખર્યું ને — |અવિનાશ વ્યાસ}} | |||
<poem> | <poem> | ||
માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, | માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, | ||
Line 23: | Line 26: | ||
{{space}}કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. | {{space}}કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cc/Maadi_Tarun_Kankun_Kharyun-Avinash_Vyas.mp3 | |||
}} | |||
અવિનાશ વ્યાસ • માડી, તારું કંકુ ખર્યું ને • સ્વરનિયોજન: અવિનાશ વ્યાસ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ | |||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તનસુખ ભટ્ટ ‘યાત્રી’/ઝંખના (ધોળિયું ધજાયું) | ઝંખના (ધોળિયું ધજાયું)]] | ધોળીયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા | નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા]] | પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય ]] | |||
}} |
Latest revision as of 12:29, 20 October 2021
માડી, તારું કંકુ ખર્યું ને —
અવિનાશ વ્યાસ
માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
અવિનાશ વ્યાસ • માડી, તારું કંકુ ખર્યું ને • સ્વરનિયોજન: અવિનાશ વ્યાસ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ