અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક બાળકીને સ્મશાન લઈ જતાં: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> તને નાનીશીને કશું રડવું ને શું કકળવું? છતાં સૌયે રોયાં! રડી જ વડમ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક બાળકીને સ્મશાન લઈ જતાં|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
Line 7: Line 10:
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યંુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
—છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
—છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.


Line 23: Line 26:
{{Right|બામણા, ડિસેમ્બર ૧૯૩૩}}
{{Right|બામણા, ડિસેમ્બર ૧૯૩૩}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-બાળકીને-સ્મશાન-લઈ-જતાં/ આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી]
<br>
{{HeaderNav2
|previous = બળતાં પાણી
|next = નિશીથ
}}