ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાતિલક-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાતિલક-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયાતિલક
|next =  
|next = દયાનિધિ
}}
}}

Latest revision as of 12:20, 17 August 2022


દયાતિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]