ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દામોદર-૨'''</span> [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દામોદર-૧ | ||
|next = | |next = દામોદર-૩ | ||
}} | }} |
Latest revision as of 12:34, 17 August 2022
દામોદર-૨ [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૩ કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે.ઈ.૧૬૮૧; મુ.) માધવાનલ અને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો આશ્રય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ગૂંથાયેલાં છે. કૃતિ : માધવાનલ કામકંદલા પ્રબંધ : ૧ (અં), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ - ‘માધવાનકલકથા’. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]