ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપસૌભાગ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપસૌભાગ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપવિમળ-વિમળદીપ
|next =  
|next = દીપા
}}
}}

Latest revision as of 13:05, 17 August 2022


દીપસૌભાગ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિક્ય-સૌભાગ્યશિષ્ય ચતુરસૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાલ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, ઈ.૧૬૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કરતી, ૧૦ ઢાળની ‘વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]