ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગદાસ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્ગદાસ-૨'''</span> [ઈ.૧૭૩૭માં હયાત] : ખરતરગચ્છની...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દુર્ગદાસ_ગણિ-૧-દુર્ગાદાસ
|next =  
|next = દુર્ગાદાસ-૧
}}
}}

Latest revision as of 13:07, 17 August 2022


દુર્ગદાસ-૨ [ઈ.૧૭૩૭માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વિનયાણંદના શિષ્ય. ‘જંબૂસ્વામી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, શ્રાવણ સુદ ૭, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]