ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેદ'''</span> [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘દેગમ પદમણીનો વેશ’
|next =  
|next = દેદો
}}
}}

Latest revision as of 13:10, 17 August 2022


દેદ [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]