ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવ'''</span> : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેલ્હાણ
|next =  
|next = દેવકમલ
}}
}}

Latest revision as of 13:11, 17 August 2022


દેવ : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [ર.ર.દ.]