ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દૌલત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દૌલત'''</span> [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દૌલતવિજ્ય_ગણિ-દલપત
|next =  
|next = ‘દ્રૌપદી-ચોપાઈ’
}}
}}

Latest revision as of 13:37, 17 August 2022


દૌલત [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [કી.જો.]