ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિજય'''</span> : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનરાજ-૨ | ||
|next = | |next = ધનવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:53, 18 August 2022
ધનવિજય : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિસાધુચરિત ‘કર્પુરપ્રકરણ’ પર સ્તબક તથા ‘જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળે છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજય-૨ હોવાની શક્યતા છે પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદ નાહટા; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી.[વ.દ.]