ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિજય-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધનવિજય
|next =  
|next = ધનવિજય-૨_વાચક
}}
}}

Latest revision as of 12:53, 18 August 2022


ધનવિજય-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [વ.દ.]