ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સ્નેહનું બળ : હંસામાડી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''સ્નેહનું બળ : હંસામાડી'''}} ---- {{Poem2Open}} નામ એમનું હંસાબહેન. પરંતુ મોટ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સ્નેહનું બળ : હંસામાડી'''}}
{{SetTitle}}
----
{{Heading|સ્નેહનું બળ : હંસામાડી | મનસુખ સલ્લા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નામ એમનું હંસાબહેન. પરંતુ મોટા ભાગના એમને ‘માડી’ને નામે જ ઓળખે. જાતિવાચક સંજ્ઞાવાચક બની જાય ત્યારે સ્નેહની વિશિષ્ટ ઘટના ઘટી હોવી જોઈએ. ‘માડી’ સંબોધન એનાં તમામ લક્ષણો સાથે એમનામાં શોભતું.
નામ એમનું હંસાબહેન. પરંતુ મોટા ભાગના એમને ‘માડી’ને નામે જ ઓળખે. જાતિવાચક સંજ્ઞાવાચક બની જાય ત્યારે સ્નેહની વિશિષ્ટ ઘટના ઘટી હોવી જોઈએ. ‘માડી’ સંબોધન એનાં તમામ લક્ષણો સાથે એમનામાં શોભતું.
Line 36: Line 36:
શિક્ષણસંસ્થાઓમાં સંબંધના માધુર્યમાં કુટુંબનાં બહેનો કેટલો મોટો ફાળો આપી શકે તેનું એક ઉત્તમ દૃષ્ટાંત હંસામાડી પણ છે ને એમાંથી જ એવી અપેક્ષા પણ જાગે છે કે દરેક ગુરુપત્ની આવાં હોય તો વિદ્યાધામો વધુ તેજસ્વી અને મધુર બનશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સો ટચના શિક્ષકઃ બૂચદાદા|સો ટચના શિક્ષકઃ બૂચદાદા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/અમારી ઉત્તરાણ|અમારી ઉત્તરાણ]]
}}