ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાથજી''' </span> [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નાથ_સ્વામી | ||
|next = | |next = નાથાજી | ||
}} | }} |
Latest revision as of 12:23, 27 August 2022
નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહાયાદી.[ર.સો.]