ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમવિજય-૧'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ :...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નેમિવિજય
|next =  
|next = નેમવિજય-૨
}}
}}

Latest revision as of 12:45, 27 August 2022


નેમવિજય-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧) [ર.સો.]