ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મવિજય-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પદ્મવિજય
|next =  
|next = પદ્મવિજય-૨
}}
}}

Latest revision as of 11:23, 31 August 2022


પદ્મવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન થયેલું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો.]