ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યનંદી-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પુણ્યનંદી | ||
|next = | |next = પુણ્યનિધાન | ||
}} | }} |
Latest revision as of 11:50, 31 August 2022
પુણ્યનંદી-૧ [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]