ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યવિમલ'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુણ્યવિજયશિષ્ય
|next =  
|next = પુણ્યવિલાસ
}}
}}

Latest revision as of 11:55, 31 August 2022


પુણ્યવિમલ [                ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા. કૃતિ : અધ્યાત્મચોવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૧.[શ્ર.ત્રિ.]