ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજયશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમવિજયશિષ્ય'''</span> [                ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રેમવિજય-૫
|next =  
|next = પ્રેમશંભુ
}}
}}

Latest revision as of 06:50, 1 September 2022


પ્રેમવિજયશિષ્ય [                ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]