અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દે...")

No edit summary

(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઉષા |ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
Line 18: Line 21:
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}
</poem>
</poem>

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/આત્માનાં-ખંડેર-નિરંજન આસ્વાદ: ‘આત્માનાં ખંડેર’ — નિરંજન ભગત]

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/આત્માનાં-ખંડેર-ઉમાશંકરન/ આસ્વાદ: આત્માનાં ખંડેર : ઉમાશંકરની કવિતા — રઘુવીર ચૌધરી]

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/આત્માનાં-ખંડેર-ક્યાંક-ક્/ આસ્વાદ: આત્માનાં ખંડેર : ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ — ચન્દ્રકાન્ત ટોપીવાળા]

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/આત્માનાં-ખંડેર-યથાર્થનો/ આસ્વાદ: આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ — જયંત પાઠક]

{{HeaderNav2
|previous = લોકલમાં
|next =આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૬. કુંજ ઉરની

Latest revision as of 12:45, 20 October 2021

આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઉષા

ઉમાશંકર જોશી

આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.

આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’

મુંબઈ, ૨-૯-૧૯૩૫

આસ્વાદ: ‘આત્માનાં ખંડેર’ — નિરંજન ભગત

આસ્વાદ: આત્માનાં ખંડેર : ઉમાશંકરની કવિતા — રઘુવીર ચૌધરી

આસ્વાદ: આત્માનાં ખંડેર : ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ — ચન્દ્રકાન્ત ટોપીવાળા

આસ્વાદ: આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ — જયંત પાઠક