ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભયખ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભયખ'''</span> [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જૈન. ૮૫ કડીની ‘પૂર્વદેશ ચત્યપરિપાટી’ (ર.સં. ૧૭મી સદી)ના કર્તા. અલવરના ભૈરુંશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભદ્રેશ્વર | ||
|next = | |next = ‘ભરતબાહુબલિ-રાસ’ | ||
}} | }} |
Latest revision as of 10:31, 5 September 2022
ભયખ [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જૈન. ૮૫ કડીની ‘પૂર્વદેશ ચત્યપરિપાટી’ (ર.સં. ૧૭મી સદી)ના કર્તા. અલવરના ભૈરુંશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમની હોવાની પણ સંભાવના છે. જુઓ ભૈરું શાહ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]