ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/બૃહત્ કાવ્યદોહન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘બૃહત્ કાવ્યદોહન : ૫’'''</span>માં ખંભાતના કાનકટા ધર્મના સાધુ ભવાન ભક્તને નામે દર્શાવાયેલાં ૭ મુદ્રિત પદો પૈકી ગોપીપ્રેમનાં ૪ અને આત્મજ્ઞાન વિષયક ૧ પદ ‘નાથ ભવાન’...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભવાન-ભવાનદાસ
|next =  
|next = ભવાન-૧
}}
}}

Latest revision as of 10:33, 5 September 2022


‘બૃહત્ કાવ્યદોહન : ૫’માં ખંભાતના કાનકટા ધર્મના સાધુ ભવાન ભક્તને નામે દર્શાવાયેલાં ૭ મુદ્રિત પદો પૈકી ગોપીપ્રેમનાં ૪ અને આત્મજ્ઞાન વિષયક ૧ પદ ‘નાથ ભવાન’ છાપ બતાવે છે, જેમાંનું છેલ્લું અનુભવાનંદનું છે. આમ, આ બધી કૃતિઓનું કર્તૃત્વ પૂરેપૂરું સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧, ૨; ૩. બૃકાદોહન : ૫ (+સં.); ૪. પ્રાકાસુધા : ૨; ૫. નકાદોહન; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.; ગી.મુ.]