ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવરત્ન-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવરત્ન-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં રત્નભૂષણના શિષ્ય. ‘કનકશ્રેષ્ઠીનો રાસ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, બીજો આસો વદ ૭, રવિવાર)ના કર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાવપ્રમોદ_ઉપાધ્યાય | ||
|next = | |next = ભાવરત્ન-૨ | ||
}} | }} |
Latest revision as of 11:15, 5 September 2022
ભાવરત્ન-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં રત્નભૂષણના શિષ્ય. ‘કનકશ્રેષ્ઠીનો રાસ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, બીજો આસો વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]