ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવિવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવિવિજ્ય-૨'''</span> [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાવવિજય_વાચક-૧
|next =  
|next = ભાવવિમલ
}}
}}

Latest revision as of 11:17, 5 September 2022


ભાવિવિજ્ય-૨ [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]