ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમરાજ'''</span> [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભીમ-સાહેબ-૯ | ||
|next = | |next = ભીમવિજય | ||
}} | }} |
Latest revision as of 11:36, 5 September 2022
ભીમરાજ [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૬૦/સં. ૧૮૧૬, જેઠ સુદ-) તથા ૧૧ કડીના ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૩(૧).[ગી.મુ.]