ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂધર મુનિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભૂધર(મુનિ)-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભૂધર-૧ | ||
|next = | |next = ભૂપત | ||
}} | }} |
Latest revision as of 11:40, 5 September 2022
ભૂધર(મુનિ)-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણી-ચોસઠી’ (ર.ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, શ્રાવણ-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.[ગી.મુ.]