ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિકુશલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિકુશલ'''</span> [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિકીર્તિ | ||
|next = | |next = મતિચંદ્ર | ||
}} | }} |
Latest revision as of 04:24, 6 September 2022
મતિકુશલ [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ડિકૅટલૉગભાઈ : ૧૦(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]