અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એક દિવસ તો આવ પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક દિવસ તો આવ પ્રભાત? {{space}}એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ. જુગ જુગથી આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક દિવસ તો આવ પ્રભાત|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
એક દિવસ તો આવ પ્રભાત? | એક દિવસ તો આવ પ્રભાત? | ||
Line 25: | Line 28: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૭૨)}} | {{Right|(બારી બહાર, પૃ. ૭૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = મારા રે હૈયાને તેનું પારખું | |||
|next =આજ | |||
}} |
Latest revision as of 06:45, 21 October 2021
એક દિવસ તો આવ પ્રભાત
પ્રહલાદ પારેખ
એક દિવસ તો આવ પ્રભાત?
એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ.
જુગ જુગથી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને :
વરસોથી જોઉં વાટ. એક દિવસ.
વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે
ગીત અને પમરાટ. એક દિવસ.
અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ! અડ એક વાર, ને
પછી ન ચડશે કાટ. એક દિવસ.
અણખીલી મુજ કમળકળી આ,
પડી રાતને હાથ;
આવ આવ તું ખિલાવ એને
દે ને પૂરણ ઘાટ. એક દિવસ.
(બારી બહાર, પૃ. ૭૨)