ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલ્લિદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલ્લિદાસ-૧'''</span> [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મલ્લદાસ-મલ્લિદાસ | ||
|next = | |next = મલ્લિદેવ | ||
}} | }} |
Latest revision as of 11:31, 7 September 2022
મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]