ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસમુદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાસમુદ્ર'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મહિમાવર્ધન | ||
|next = | |next = મહિમાસાગર_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 11:47, 7 September 2022
મહિમાસમુદ્ર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘રુક્મિણીચોપાઈ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.] મહિમાસાગર : આ નામે ‘ગજસુકુમાલઋષિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથનાથ-કલશ’ નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]