ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસાગર ઉપાધ્યાય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાસાગર(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મહિમાસમુદ્ર | ||
|next = | |next = મહિસાગર_વાચક-૨ | ||
}} | }} |
Latest revision as of 11:47, 7 September 2022
મહિમાસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ સંક્ષેપાર્થ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]