ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહેશ(મુનિ)'''</span> [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહેરાજ
|next =  
|next = મહેશ્વર-૧
}}
}}

Latest revision as of 15:37, 7 September 2022


મહેશ(મુનિ) [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]