ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણક મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણક(મુનિ)'''</span> [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માઉણ
|next =  
|next = માણદાસ-માણવદાસ
}}
}}

Latest revision as of 15:53, 7 September 2022


માણક(મુનિ) [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.ર.દ.]