ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યસાગર-૨'''</span> [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માણિક્યસાગર-૧
|next =  
|next = માણિક્યસુંદર_સૂરિ-૧_માણિક્યચંદ્ર-સૂરિ
}}
}}

Latest revision as of 16:00, 7 September 2022


માણિક્યસાગર-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : જેઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]