ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માધવ-૪ | ||
|next = | |next = માધવદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 16:11, 7 September 2022
માધવજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ર.સો.]