ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન(મુનિ)-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માન(મુનિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માન_મુનિ-૧-માનવિજ્ય
|next =  
|next = માનચંદ
}}
}}

Latest revision as of 16:18, 7 September 2022


માન(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]