ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''માનચંદ્ર-૧''' [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મ...")

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે.
સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

{{Poem2Close}}

'''માનદાસ''' [ ] : પદોના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}
{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = માનચંદ્ર2
|next =
|next = માનદાસ

Latest revision as of 16:21, 7 September 2022

માનચંદ્ર-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]