ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનબાઈ'''</span> [ ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માનપુરી_મનાપુરી | ||
|next = | |next = માનવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 16:23, 7 September 2022
માનબાઈ [ ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪; ૩. બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. સમાલોચક, એપ્રિલ-જૂન ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ; ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]