ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલદે-માલદેવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલદે/માલદેવ'''</span> [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માલ_મુનિ-૧ | ||
|next = | |next = માલવિજય | ||
}} | }} |
Latest revision as of 16:41, 7 September 2022
માલદે/માલદેવ [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદીશ્વર-સ્તવન/નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]