સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/રોકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> લોહીની નદીઓ વહે છે રોકો રોજ નિર્દોષ મરે છે રોકો આગને કોણ સળગતી ર...") |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
છે ઇમારત પડું પડું ‘આદિલ’ | છે ઇમારત પડું પડું ‘આદિલ’ | ||
મૂળ આધાર ખસે છે રોકો | મૂળ આધાર ખસે છે રોકો | ||
{{Right|[‘ગઝલના આયનાઘર’ પુસ્તક]}} | {{Right|[‘ગઝલના આયનાઘર’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
Latest revision as of 08:53, 25 May 2021
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો...
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો...
છે ઇમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
[‘ગઝલના આયનાઘર’ પુસ્તક]