ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરાજ(મુનિ) '''</span> : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેઘરત્ન | ||
|next = | |next = મેઘરાજ-મેઘમંડલ_બ્રહ્મ-૧ | ||
}} | }} |
Latest revision as of 04:49, 8 September 2022
મેઘરાજ(મુનિ) : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝાય’, ૧૨ કડીની ‘રાજબાઈમાતા-છંદ’, ૧૧ કડીનું ‘સ્તંભન-પાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત રાજસ્થાની-ગુજરાતી મિશ્રમાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ.૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. [શ્ર.ત્રિ.]