અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/દરિયાવ, દાબી દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દરિયાવ, દાબી દે અણિયાળી આંખો, {{space}}ઢાળી લે પોપચાંની પાંખો. {{space}}{{...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|દરિયાવ, દાબી દે| પન્નાલાલ પટેલ}}
<poem>
<poem>
દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,   
દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,   
Line 20: Line 23:
{{space}}{{space}}કુમળાં કાળજડાં કોરાય!
{{space}}{{space}}કુમળાં કાળજડાં કોરાય!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સ્વપ્નનગરની શેરીમાં
|next =–
}}

Latest revision as of 06:56, 21 October 2021


દરિયાવ, દાબી દે

પન્નાલાલ પટેલ

દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,
         ઢાળી લે પોપચાંની પાંખો.
                           જીરવી નાં જાય –
                  ઝેરીલી જીરવી નાં જાય!

દરિયાવ, ઢાંકી લે છાતડિયે છેડો,
         તાણી દે કાપડની કોહો,
                           ઝાલ્યો નાં જાય –
                  જીવડો ઝાલ્યો નાં જાય!

દરિયાવ, વે’તેરી નાં મેલ્ય વેણો,
         આંટી દે અંબોડે ફેણો,
                           મનખો રોળાય –
                  મુજનો મનખો રોળાય!

દરિયાવ, રે’વા દે લચકાતો લે’કો,
         મેલી દે મોરલાની ગે’કો,
                           કાળજડાં કોરાય –
                  કુમળાં કાળજડાં કોરાય!