ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનવિજ્ય-૨'''</span> [ ] : જૈન સાધુ. કમલવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૭ કડીના ‘શાંતિનાથનું સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શ્રેયાંસનાથજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોહનવિજ્ય-૧ | ||
|next = | |next = મોહનવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 05:08, 8 September 2022
મોહનવિજ્ય-૨ [ ] : જૈન સાધુ. કમલવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૭ કડીના ‘શાંતિનાથનું સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શ્રેયાંસનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ.[કા.શા.]