ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૌજુદ્દીન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મૌજુદ્દીન'''</span> [ ] : પઠાણ જ્ઞાતિના સંતકવિ. કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભક્તિનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોહોકમ | ||
|next = | |next = ‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ-રાસ’ | ||
}} | }} |
Latest revision as of 05:11, 8 September 2022
મૌજુદ્દીન [ ] : પઠાણ જ્ઞાતિના સંતકવિ. કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભક્તિનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખાય છે. સંદર્ભ : ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, ભૂલિકા જી. ત્રિવેદી.[કી.જો.]