અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/હો સાંવર થોરી અંખિયનમૈં: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, {{space}}{{space}} નાગર સાંવરિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હો સાંવર થોરી અંખિયનમૈં| રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, | હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, | ||
Line 27: | Line 30: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અલ્યા મેહુલા ! | |||
|next =કાયાને કોટડે બંધાણો | |||
}} |
Latest revision as of 07:39, 21 October 2021
રાજેન્દ્ર શાહ
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મેં, દૂજી
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મેૈંને લીનો ગુલાલ;
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કીસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)