ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગપ્રમોદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગપ્રમોદ'''</span> [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રંગકુશલ-૧
|next =  
|next = ‘રંગરત્નાકરનેમિનાથ-પ્રબંધ’
}}
}}

Latest revision as of 04:30, 10 September 2022


રંગપ્રમોદ [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ.,  ૨. જૈગૂકવિઓ: ૩(૨)., ૩. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]