અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/ચહું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું, જવું જ પડ્યું કે વછોડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચહું| દેવજી રા. મોઢા}} | |||
<poem> | <poem> | ||
તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું, | તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું, | ||
Line 20: | Line 23: | ||
{{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૨૩)}} | {{Right|(અમૃતા, ૧૯૮૨, પૃ. ૨૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આજ તો એવું થાય! | |||
|next =ચૈતર આવ્યો, તો — | |||
}} |
Latest revision as of 07:47, 21 October 2021
ચહું
દેવજી રા. મોઢા
તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું,
જવું જ પડ્યું કે વછોડી ભર્યુંભાદર્યું આ ઘર?
ન મેં, જનનીએ ન, અન્ય સ્વજનેય ઊંચે સ્વર
ન વેણ કહ્યું ચોટ અંતર લગાડી જાયે અશું.
હૂંફાળ ફરતો રહ્યો જનની-હસ્ત તારે શિરે,
રહ્યો વહી વહાલ-સ્રોત મુજ નિત્ય તારા પ્રતિ;
વળી ઉભય બંધુની ભગિની લાડલી તું અતિ :
તું એકસરખી હતી પ્રિય બધે ઘરે-બાહિરે.
તું આંહીં નહિ તોય ટેવ-બળથી તને નામથી
પુકારી ઊઠું ને જઉં પડી બીજી ક્ષણે છોભીલો,
ફરી થઉં સભાન શીઘ્ર તું-અભાવથી, હું ઢીલો
પડું, ઉર-ડૂમો છૂટો મૂકી, ઝરી રહું આંખથી!
ચહું : ઝરી ઝરી ન થાય ઉર મારું ખાલીખમ,
રહે ઝરણ-સિક્ત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!
(અમૃતા, ૧૯૮૨, પૃ. ૨૩)