ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/2. આ સન્નાટાને ભેદવો પડશે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''2.'''}} {{Center|''' આ સન્નાટાને ભેદવો પડશે'''}} ---- {{Poem2Open}} આસપાસ શું જુએ છે? તેને..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''2.'''}}
{{SetTitle}}
{{Center|''' આ સન્નાટાને ભેદવો પડશે'''}}
{{Heading|2. આ સન્નાટાને ભેદવો પડશે | વિનેશ અંતાણી}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
આસપાસ શું જુએ છે? તેને જ સંબોધીને લખું છું. એ રીતે મારી અંદર તારી સાથે મૌન સંવાદ કરવા મથું છું. મેં તને કહેવા ધાર્યું છે – આ સન્નાટાને ભેદવો પડશે. આજે સાંજથી કારણ વિના ઠંડીનો અનુભવ થાય છે. તબિયતને લીધે નહીં. અંદરનો બરફ જાણે પીગળવા લાગ્યો છે. હું યાદ કરતો રહ્યો છું આપણા બે વચ્ચેના સમયને અને તેની સમાંતરે વીતેલા બીજા સમયોને. એ સમય ખરેખર વીત્યો છે કે તે બધું હજી પણ ત્યાં જ છે, જ્યાંથી આપણે પહેલી વાર શરૂઆત કરી હતી? ક્યારેક તો ભ્રમણાની જેમ એવું વિચારવું પણ ગમે છે કે હજી કશાય વિશેનો આરંભ થયો જ નથી. આરંભ પહેલાંનાં ઝીણાં ઝીણાં કંપનો ઊઠી રહ્યાં છે.

Line 23: Line 22:
એ વાંસ ફાટવાની ક્ષણે જ કેટલા બધા સન્નાટા બહાર ઊઠ્યા હતા તે તને યાદ છે? મધુરતાનો પણ એક સન્નાટો હોય છે અને વિષાદની ખટકનો પણ એક સન્નાટો હોય છે અને તેના માટે કદાચ કોઈ જ કારણ હોતું નથી. જેના માટે કોઈ જ કારણ ન હોય તે સન્નાટા વિશે તમારા સિવાય બીજા કોઈને કહી શકાય?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/યોગેશ જોશી/માટી|માટી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/નાનાકાકા|નાનાકાકા]]
}}