ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર સૂરિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર(સૂરિ)-૧'''</span> [ઈ.૧૪૬૧માં હયાત] : મડાહગચ્છના જૈન સાધુ. કમલપ્રભના શિષ્ય. ૪૦૦૦ કડીના ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૧)ના કર્તા. આ કૃતિ અમરચંદ્ર તેમ જ આસચંદ્રને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામચંદ્ર_સૂરિ | ||
|next = | |next = રામચંદ્ર-૨-રામચંદ | ||
}} | }} |
Latest revision as of 06:19, 10 September 2022
રામચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૪૬૧માં હયાત] : મડાહગચ્છના જૈન સાધુ. કમલપ્રભના શિષ્ય. ૪૦૦૦ કડીના ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૧)ના કર્તા. આ કૃતિ અમરચંદ્ર તેમ જ આસચંદ્રને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મસાપ્રવાહ; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]