ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપચંદ-૫'''</span> [ ] : જૈન સાધુ. ક્લયાણજીના પુત્ર. વિયોગના બારમાસના વર્ણન પછી અધિકમાસમાં મિલનની કથાને આલેખતી ૩૦ કડીની ‘નેમિનાથ-તેરમાસા’(મુ.)ના કર્તા. ચચ્ચાર માસના...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રૂપચંદ_મુનિ
|next =  
|next = ‘રૂપચંદકુંવર-રાસ’
}}
}}

Latest revision as of 06:46, 10 September 2022


રૂપચંદ-૫ [ ] : જૈન સાધુ. ક્લયાણજીના પુત્ર. વિયોગના બારમાસના વર્ણન પછી અધિકમાસમાં મિલનની કથાને આલેખતી ૩૦ કડીની ‘નેમિનાથ-તેરમાસા’(મુ.)ના કર્તા. ચચ્ચાર માસના વર્ણનમાં જુદી જુદી દેશીઓ તથા ધ્રુવપદોનો ઉપયોગ આ કાવ્યમાં થયો છે તે આ કાવ્યની વિશેષતા છે. કૃતિના સંપાદકે કૃતિ સં. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ હોવાનું અનુમાન કર્યું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.). [ર.સો.]